પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]જ્યારે તેઓએ મને કહ્યું કે, [QE][QS]“ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. [QE]
2. [QS]હે યરુશાલેમ, તારા દ્વારોમાં [QE][QS]અમે ઊભા રહ્યા હતા. [QE]
3. [QS]યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા [QE][QS]નગરના જેવું બાંધેલું છે. [QE]
4. [QS]ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, [QE][QS]ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, [QE][QS]યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. [QE]
5. [QS]કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો [QE][QS]દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. [QE]
6. [QS]યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! [QE][QS]જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. [QE]
7. [QS]તારા કોટની અંદર શાંતિ [QE][QS]અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. [QE]
8. [QS]મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર [QE][QS]હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” [QE]
9. [QS]આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે [QE][QS]હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 122 / 150
1 જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. 2 હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા. 3 યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. 4 ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. 5 કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. 6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. 7 તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. 8 મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” 9 આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 122 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References