પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. [QE][QS]મને ક્યાંથી સહાય મળે? [QE]
2. [QS]જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, [QE][QS]તેમની તરફથી મને સહાય મળે છે. [QE][PBR]
3. [QS]તે તારા પગને ડગવા દેશે નહિ; [QE][QS]જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ. [QE]
4. [QS]જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે [QE][QS]તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. [QE]
5. [QS]યહોવાહ તારા રક્ષક છે; [QE][QS]યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે. [QE]
6. [QS]દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર [QE][QS]તને નુકસાન પહોંચાડશે નહિ. [QE]
7. [QS]સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; [QE][QS]તે તારા આત્માની સંભાળ રાખશે. [QE]
8. [QS]હમણાંથી તે સર્વકાળ માટે [QE][QS]તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 121 / 150
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે? 2 જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે. 3 તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ. 4 જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. 5 યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે. 6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ. 7 સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. 8 હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
Total 150 Chapters, Selected Chapter 121 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References