પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો [QE][QS]અને તેમણે મને ઉત્તર આપ્યો. [QE]
2. [QS]હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે [QE][QS]અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. [QE]
3. [QS]હે કપટી જીભ, તને તો તે શું કરશે? [QE][QS]અને તારા તે શા હાલ કરશે? [QE]
4. [QS]તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે [QE][QS]અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. [QE]
5. [QS]મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; [QE][QS]અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. [QE]
6. [QS]જે શાંતિ પર દ્વેષ રાખે છે [QE][QS]તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. [QE]
7. [QS]હું શાંતિ ચાહું છું, [QE][QS]પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 120 / 150
1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો. 2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. 3 હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે? 4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. 5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. 6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. 7 હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
Total 150 Chapters, Selected Chapter 120 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References