પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો [QBR] અને તેમણે મને ઉત્તર આપ્યો. [QBR]
2. હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે [QBR] અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. [QBR]
3. હે કપટી જીભ, તને તો તે શું કરશે? [QBR] અને તારા તે શા હાલ કરશે? [QBR]
4. તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે [QBR] અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. [QBR]
5. મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; [QBR] અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. [QBR]
6. જે શાંતિ પર દ્વેષ રાખે છે [QBR] તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. [QBR]
7. હું શાંતિ ચાહું છું, [QBR] પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 120 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 120:8
1. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો
અને તેમણે મને ઉત્તર આપ્યો.
2. હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3. હે કપટી જીભ, તને તો તે શું કરશે?
અને તારા તે શા હાલ કરશે?
4. તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે
અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5. મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું;
અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6. જે શાંતિ પર દ્વેષ રાખે છે
તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7. હું શાંતિ ચાહું છું,
પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે. PE
Total 150 Chapters, Current Chapter 120 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References