પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો [QBR] અને તેમણે મને ઉત્તર આપ્યો. [QBR]
2. હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે [QBR] અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. [QBR]
3. હે કપટી જીભ, તને તો તે શું કરશે? [QBR] અને તારા તે શા હાલ કરશે? [QBR]
4. તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે [QBR] અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. [QBR]
5. મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; [QBR] અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. [QBR]
6. જે શાંતિ પર દ્વેષ રાખે છે [QBR] તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. [QBR]
7. હું શાંતિ ચાહું છું, [QBR] પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 120 / 150
Psalms 120:59
1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો. 2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. 3 હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે? 4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. 5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. 6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. 7 હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
Total 150 Chapters, Selected Chapter 120 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References