પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; [QE][QS]વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે. [QE]
2. [QS]દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; [QE][QS]દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે. [QE]
3. [QS]યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો [QE][QS]તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે. [QE]
4. [QS]તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. [QE][QS]જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?” [QE]
5. [QS]યહોવાહ કહે છે, [QE][QS]“ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” [QE][QS]“જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.” [QE]
6. [QS]યહોવાહના શબ્દો શુદ્ધ છે, [QE][QS]જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, [QE][QS]તેના જેવા તેઓ પવિત્ર છે. [QE]
7. [QS]હે યહોવાહ, તમે તેઓને સંભાળજો. [QE][QS]આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. [QE]
8. [QS]જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે [QE][QS]ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 12 / 150
1 હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે. 2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે. 3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે. 4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?” 5 યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.” 6 યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે. 7 હે યહોવાહ, તમે તેઓને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. 8 જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
Total 150 Chapters, Selected Chapter 12 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References