પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; [QBR] વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે. [QBR]
2. દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; [QBR] દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે. [QBR]
3. યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો [QBR] તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે. [QBR]
4. તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. [QBR] જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?” [QBR]
5. યહોવાહ કહે છે, [QBR] “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” [QBR] “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.” [QBR]
6. યહોવાહના શબ્દો શુદ્ધ છે, [QBR] જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, [QBR] તેના જેવા તેઓ પવિત્ર છે. [QBR]
7. હે યહોવાહ, તમે તેઓને સંભાળજો. [QBR] આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. [QBR]
8. જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે [QBR] ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 12 / 150
Psalms 12:125
1 હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે. 2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે. 3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે. 4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?” 5 યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.” 6 યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે. 7 હે યહોવાહ, તમે તેઓને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. 8 જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
Total 150 Chapters, Selected Chapter 12 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References