પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; [QBR] યહોવાહના નામની સ્તુતિ કરો. [QBR]
2. યહોવાહનું નામ આ સમયથી [QBR] તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. [QBR]
3. સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી [QBR] યહોવાહના નામની સ્તુતિ કરો. [QBR]
4. યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે [QBR] અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. [QBR]
5. આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? [QBR] જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. [QBR]
6. આકાશમાં તથા પૃથ્વીમાં [QBR] જે છે તે કોણ જુએ છે? [QBR]
7. તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે [QBR] અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. [QBR]
8. જેથી તે અમીરો સાથે [QBR] એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. [QBR]
9. તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, [QBR] તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 113 / 150
Psalms 113:9
1 યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો. 2 યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. 3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો. 4 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. 5 આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. 6 આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે? 7 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. 8 જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. 9 તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 Chapters, Selected Chapter 113 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References