પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; [QBR] યહોવાહના નામની સ્તુતિ કરો. [QBR]
2. યહોવાહનું નામ આ સમયથી [QBR] તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. [QBR]
3. સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી [QBR] યહોવાહના નામની સ્તુતિ કરો. [QBR]
4. યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે [QBR] અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. [QBR]
5. આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? [QBR] જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. [QBR]
6. આકાશમાં તથા પૃથ્વીમાં [QBR] જે છે તે કોણ જુએ છે? [QBR]
7. તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે [QBR] અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. [QBR]
8. જેથી તે અમીરો સાથે [QBR] એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. [QBR]
9. તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, [QBR] તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 113 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 113:21
1. યહોવાહની સ્તુતિ કરો.
હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો;
યહોવાહના નામની સ્તુતિ કરો.
2. યહોવાહનું નામ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3. સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાહના નામની સ્તુતિ કરો.
4. યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે
અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
5. આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે?
જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
6. આકાશમાં તથા પૃથ્વીમાં
જે છે તે કોણ જુએ છે?
7. તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે
અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
8. જેથી તે અમીરો સાથે
એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
9. તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે,
તેને પુત્રોની આનંદી માતા બનાવે છે.
યહોવાહની સ્તુતિ કરો. PE
Total 150 Chapters, Current Chapter 113 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References