પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; [QE][QS]યહોવાહના નામની સ્તુતિ કરો. [QE]
2. [QS]યહોવાહનું નામ આ સમયથી [QE][QS]તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. [QE]
3. [QS]સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી [QE][QS]યહોવાહના નામની સ્તુતિ કરો. [QE]
4. [QS]યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે [QE][QS]અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. [QE]
5. [QS]આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? [QE][QS]જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. [QE]
6. [QS]આકાશમાં તથા પૃથ્વીમાં [QE][QS]જે છે તે કોણ જુએ છે? [QE]
7. [QS]તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે [QE][QS]અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. [QE]
8. [QS]જેથી તે અમીરો સાથે [QE][QS]એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. [QE]
9. [QS]તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, [QE][QS]તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]
Total 150 Chapters, Selected Chapter 113 / 150
1 યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો. 2 યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. 3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો. 4 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. 5 આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. 6 આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે? 7 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. 8 જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. 9 તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 Chapters, Selected Chapter 113 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References