પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]જે યહોવાહને માન આપે છે, [QE][QS]જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. [QE]
2. [QS]તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; [QE][QS]ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. [QE]
3. [QS]તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; [QE][QS]તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. [QE]
4. [QS]ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; [QE][QS]તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. [QE]
5. [QS]જે માણસ કૃપા રાખીને આપે છે, [QE][QS]તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. [QE]
6. [QS]કેમ કે તે કદી પડશે નહિ; [QE][QS]ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. [QE]
7. [QS]તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; [QE][QS]તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. [QE]
8. [QS]તેનું હૃદય શાંત છે, [QE][QS]તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. [QE]
9. [QS]તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; [QE][QS]તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; [QE][QS]તેને માન સહિત ઊંચો કરવામાં આવશે. [QE]
10. [QS]દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; [QE][QS]તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; [QE][QS]દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 112 / 150
1 યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. 2 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. 3 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. 4 ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. 5 જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. 6 કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. 7 તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. 8 તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. 9 તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે. 10 દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
Total 150 Chapters, Selected Chapter 112 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References