પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં [QBR] હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. [QBR]
2. યહોવાહનાં કાર્યો મહાન છે, [QBR] જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. [QBR]
3. તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે [QBR] અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. [QBR]
4. તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; [QBR] યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. [QBR]
5. તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. [QBR] તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. [QBR]
6. વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને [QBR] પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. [QBR]
7. તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; [QBR] તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. [QBR]
8. તેઓ સદા સ્થિર રખાયેલી છે, [QBR] અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. [QBR]
9. તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; [QBR] પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; [QBR] તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. [QBR]
10. યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. [QBR] જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. [QBR] તેમની સ્તુતિ સર્વકાળ થશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 111 / 150
Psalms 111:71
1 યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. 2 યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. 3 તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. 4 તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. 5 તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. 6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. 7 તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. 8 તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. 9 તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. 10 યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
Total 150 Chapters, Selected Chapter 111 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References