પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” [QBR]
2. યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; [QBR] તારા શત્રુઓ પર રાજ કર. [QBR]
3. તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે [QBR] પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; [QBR] તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. [QBR]
4. યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: [QBR] તમે મેલ્ખીસદેકના ધોરણે, [QBR] સદાને માટે યાજક છો.” [QBR]
5. પ્રભુ તમારે જમણે હાથે છે. [QBR] તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. [QBR]
6. તે દેશોનો ન્યાય કરશે; [QBR] તે ખીણોને મૃતદેહોથી ભરશે; [QBR] તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. [QBR]
7. તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે [QBR] અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 110 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 110:5
1. યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2. યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;
તારા શત્રુઓ પર રાજ કર.
3. તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
4. યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:
તમે મેલ્ખીસદેકના ધોરણે,
સદાને માટે યાજક છો.”
5. પ્રભુ તમારે જમણે હાથે છે.
તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
6. તે દેશોનો ન્યાય કરશે;
તે ખીણોને મૃતદેહોથી ભરશે;
તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
7. તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે
અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. PE
Total 150 Chapters, Current Chapter 110 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References