પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” [QBR]
2. યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; [QBR] તારા શત્રુઓ પર રાજ કર. [QBR]
3. તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે [QBR] પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; [QBR] તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. [QBR]
4. યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: [QBR] તમે મેલ્ખીસદેકના ધોરણે, [QBR] સદાને માટે યાજક છો.” [QBR]
5. પ્રભુ તમારે જમણે હાથે છે. [QBR] તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. [QBR]
6. તે દેશોનો ન્યાય કરશે; [QBR] તે ખીણોને મૃતદેહોથી ભરશે; [QBR] તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. [QBR]
7. તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે [QBR] અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 110 / 150
Psalms 110:40
1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” 2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર. 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. 4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મેલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.” 5 પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. 6 તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
Total 150 Chapters, Selected Chapter 110 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References