પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” [QE]
2. [QS]યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; [QE][QS]તારા શત્રુઓ પર રાજ કર. [QE]
3. [QS]તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે [QE][QS]પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; [QE][QS]તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. [QE]
4. [QS]યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: [QE][QS]તમે મેલ્ખીસદેકના ધોરણે, [QE][QS]સદાને માટે યાજક છો.” [QE]
5. [QS]પ્રભુ તમારે જમણે હાથે છે. [QE][QS]તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. [QE]
6. [QS]તે દેશોનો ન્યાય કરશે; [QE][QS]તે ખીણોને મૃતદેહોથી ભરશે; [QE][QS]તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. [QE]
7. [QS]તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે [QE][QS]અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 110 / 150
1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” 2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર. 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. 4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મેલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.” 5 પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. 6 તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
Total 150 Chapters, Selected Chapter 110 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References