પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહ પર હું ભરોસો રાખું છું; [QE][QS]તમે મારા જીવને કેમ કહો છો કે, [QE][QS]“પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?” [QE]
2. [QS]કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. [QE][QS]તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે [QE][QS]એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે. [QE]
3. [QS]કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, [QE][QS]તો ન્યાયી શું કરી શકે? [QE]
4. [QS]યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; [QE][QS]તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે. [QE]
5. [QS]યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, [QE][QS]પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે. [QE]
6. [QS]તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; [QE][QS]તે તેઓના પ્યાલાનો ભાગ થશે. [QE]
7. [QS]કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; [QE][QS]જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 11 / 150
1 યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?” 2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે. 3 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે? 4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે. 5 યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે. 6 તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે. 7 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 11 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References