પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; [QBR] હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. [QBR]
2. હું સીધા માર્ગમાં ચાલીશ. [QBR] તમે મારી પાસે ક્યારે આવશો? [QBR] હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. [QBR]
3. હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; [QBR] પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; [QBR] તેમની કંઈ અસર મને થશે નહિ. [QBR]
4. અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; [QBR] હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ. [QBR]
5. જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. [QBR] જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ. [QBR]
6. દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. [QBR] જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે. [QBR]
7. કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; [QBR] જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ. [QBR]
8. આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; [QBR] સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 101 / 150
Psalms 101:82
1 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. 2 હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. 3 હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ. 4 અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ. 5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ. 6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે. 7 કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ. 8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.
Total 150 Chapters, Selected Chapter 101 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References