પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; [QE][QS]હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. [QE]
2. [QS]હું સીધા માર્ગમાં ચાલીશ. [QE][QS]તમે મારી પાસે ક્યારે આવશો? [QE][QS]હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. [QE]
3. [QS]હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; [QE][QS]પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; [QE][QS]તેમની કંઈ અસર મને થશે નહિ. [QE]
4. [QS]અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; [QE][QS]હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ. [QE]
5. [QS]જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. [QE][QS]જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ. [QE]
6. [QS]દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. [QE][QS]જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે. [QE]
7. [QS]કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; [QE][QS]જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ. [QE]
8. [QS]આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; [QE][QS]સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 101 / 150
1 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. 2 હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. 3 હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ. 4 અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ. 5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ. 6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે. 7 કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ. 8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 101 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References