પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. [QE]
2. [QS]આનંદથી યહોવાહની સેવા કરો; [QE][QS]ગાતાં ગાતાં તેમની આગળ આવો. [QE]
3. [QS]જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; [QE][QS]તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. [QE][QS]આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. [QE]
4. [QS]આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો [QE][QS]અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. [QE][QS]આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. [QE]
5. [QS]કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [QE][QS]અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 100 / 150
1 હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. 2 આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો. 3 જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. 4 આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. 5 કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
Total 150 Chapters, Selected Chapter 100 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References