પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. [QBR]
2. આનંદથી યહોવાહની સેવા કરો; [QBR] ગાતાં ગાતાં તેમની આગળ આવો. [QBR]
3. જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; [QBR] તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. [QBR] આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. [QBR]
4. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો [QBR] અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. [QBR] આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. [QBR]
5. કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [QBR] અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 100 / 150
Psalms 100:80
1 હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. 2 આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો. 3 જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. 4 આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. 5 કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
Total 150 Chapters, Selected Chapter 100 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References