પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. [QBR]
2. આનંદથી યહોવાહની સેવા કરો; [QBR] ગાતાં ગાતાં તેમની આગળ આવો. [QBR]
3. જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; [QBR] તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. [QBR] આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. [QBR]
4. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો [QBR] અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. [QBR] આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. [QBR]
5. કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [QBR] અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 100 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 100:1
1. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
2. આનંદથી યહોવાહની સેવા કરો;
ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3. જાણો કે યહોવાહ તે ઈશ્વર છે;
તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના છીએ.
આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
4. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો
અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો.
આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
5. કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ
અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. PE
Total 150 Chapters, Current Chapter 100 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References