પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, [QE][QS]જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, [QE][QS]અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. [QE]
2. [QS]યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે [QE][QS]અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. [QE]
3. [QS]તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, [QE][QS]જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, [QE][QS]જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, [QE][QS]તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. [QE]
4. [QS]દુષ્ટો એવા નથી, [QE][QS]પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. [QE]
5. [QS]તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ [QE][QS]અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. [QE]
6. [QS]કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, [QE][QS]પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 1 / 150
1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. 2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. 3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. 4 દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.
Total 150 Chapters, Selected Chapter 1 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References