પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, [QBR] જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, [QBR] અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. [QBR]
2. યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે [QBR] અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. [QBR]
3. તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, [QBR] જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, [QBR] જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, [QBR] તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. [QBR]
4. દુષ્ટો એવા નથી, [QBR] પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. [QBR]
5. તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ [QBR] અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. [QBR]
6. કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, [QBR] પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 1 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 1:4
1. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,
અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.
2. યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે
અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
3. તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે,
જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે,
જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી,
તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.
4. દુષ્ટો એવા નથી,
પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
5. તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ
અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6. કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે,
પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. PE
Total 150 Chapters, Current Chapter 1 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References