પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [PS]ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર પ્રભુની પ્રાર્થના કરી.
2. તેણે કહ્યું, [PE][QS]“મારી વિપત્તિ સંબંધી, મેં ઈશ્વરને વિનંતી કરી, [QE][QS]અને તેમણે મને જવાબ આપ્યો; [QE][QS]શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! [QE][QS]અને મારો અવાજ સાંભળ્યો.” [QE]
3. [QS]“હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, [QE][QS]મારી આસપાસ પાણી હતા; [QE][QS]તેના સર્વ મોજાં અને છોળો, [QE][QS]મારા પર ફરી વળ્યાં.” [QE]
4. [QS]અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; [QE][QS]તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.' [QE]
5. [QS]મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, [QE][QS]આજુબાજુ ઊંડાણ હતું; [QE][QS]મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી. [QE]
6. [QS]હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; [QE][QS]મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. [QE][QS]તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો. [QE]
7. [QS]જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; [QE][QS]અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી. [QE]
8. [QS]જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે [QE][QS]તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે. [QE]
9. [QS]પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; [QE][QS]જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. [QE][QS]ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે. [QE]
10. [MS] પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો. [ME]
Total 4 Chapters, Selected Chapter 2 / 4
1 2 3 4
1 ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર પ્રભુની પ્રાર્થના કરી. 2 તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી, મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” 3 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.” 4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.' 5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી. 6 હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો. 7 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી. 8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે. 9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે. 10 પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.
Total 4 Chapters, Selected Chapter 2 / 4
1 2 3 4
×

Alert

×

Gujarati Letters Keypad References