પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1.
2. [PS]પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું, [PE][QS]''સત્તા અને ભય તેમની પાસે છે; [QE][QS]તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. [QE]
3. [QS]શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? [QE][QS]અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું? [QE]
4. [QS]ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? [QE][QS]અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? [QE]
5. [QS]જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; [QE][QS]અને તારાઓ પણ નિર્મળ નથી. [QE]
6. [QS]તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, [QE][QS]અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!'' [QE]
Total 42 Chapters, Selected Chapter 25 / 42
1 2 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું, ''સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. 3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું? 4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? 5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી. 6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!''
Total 42 Chapters, Selected Chapter 25 / 42
×

Alert

×

Gujarati Letters Keypad References