પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઊત્પત્તિ
1. નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા. [PE][PS]
2. ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
3. આસ્કનાજ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
4. એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
5. તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા. [PE][PS]
6. કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
7. કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દદાન હતા. [PE][PS]
8. કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
9. તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
10. તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલ્નેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી. [PE][PS]
11. ત્યાંથી તે આશૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
12. રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું. [PE][PS]
13. મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
14. પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો. [PE][PS]
15. કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
16. વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
17. હિવ્વી, આરકી, સિની,
18. આરવાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા. [PE][PS]
19. કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
20. આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા. [PE][PS]
21. શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ હેબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
22. શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
23. અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા. [PE][PS]
24. આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો.
25. હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું. [PE][PS]
26. યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા;
27. હદોરામ, ઉઝાલ, દિકલાહ;
28. ઓબાલ, અબિમાએલ, શેબા;
29. ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા. [PE][PS]
30. મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
31. પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે. [PE][PS]
32. તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા. [PE]

Notes

No Verse Added

Total 50 Chapters, Current Chapter 10 of Total Chapters 50
ઊત્પત્તિ 10:24
1. નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે હતા. PEPS
2. ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
3. આસ્કનાજ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
4. એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
5. તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા. PEPS
6. કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
7. કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દદાન હતા. PEPS
8. કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
9. તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
10. તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલ્નેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી. PEPS
11. ત્યાંથી તે આશૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
12. રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું. PEPS
13. મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
14. પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ સર્વનો પિતા હતો. PEPS
15. કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
16. વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
17. હિવ્વી, આરકી, સિની,
18. આરવાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા. PEPS
19. કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
20. પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા. PEPS
21. શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ હેબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
22. શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
23. અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા. PEPS
24. આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો.
25. હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું. PEPS
26. યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા;
27. હદોરામ, ઉઝાલ, દિકલાહ;
28. ઓબાલ, અબિમાએલ, શેબા;
29. ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. સર્વ યોકટાનના દીકરા હતા. PEPS
30. મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
31. પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે શેમના દીકરાઓ છે. PEPS
32. તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા. PE
Total 50 Chapters, Current Chapter 10 of Total Chapters 50
×

Alert

×

gujarati Letters Keypad References