પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
2. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, અને તેના વસ્‍ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલ જેવું છે;
3. વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે; કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 133 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 133:48

×

Alert

×

gujarati Letters Keypad References