પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગણના
1. અને યહોવાએ મૂસાને કહ્યું,
2. ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
3. અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે આ છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.
4. તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવવો, ને બીજો હલવાન તારે સાંજે ચઢાવવો.
5. અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.
6. તે કાયમનું દહનીયાર્પણ છે કે, જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવ્યો હતો.
7. અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન [દ્રાક્ષારસનું] હોય. તું યહોવાને માટે પવિત્રસ્થાનમાં મદ્યનું પેયાર્પણ રેડાવ.
8. અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
9. અને વિશ્રામવારે પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન, ને ખાદ્યર્પણને માટે તેલે મોહેલો બે દશાંશ [એફાહ] મેંદો તથા તેનું પેયાર્પણ.
10. દરેક સાબ્બાથનું દહનીયાર્પણ, નિત્યના દહનીયાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત, એ છે.
11. અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;
12. તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો.
13. અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.
14. અને તેઓનાં પેયાર્પણ દરેક વાછરડાની સાથે અડધું હિન, ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન, ને દરેક હલવાનની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષારસ હોય; વર્ષના માસોમાંના દરેક માંસનું દહનીયાર્પણ એ છે.
15. અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો, નિત્યના દહનીયાર્પણ ને તેના પેયાર્પણ ઉપરાંત, યહોવાને ચઢાવવો.
16. અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે.
17. અને આ માસને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાવી.
18. પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ ન કરવું.
19. પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
20. અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું.
21. પેલા સાત હલવાનોમાંના દરેક હલવાન દીઠ અકેક દશાંશ [એફાહ] તારે ચઢાવવું.
22. અને તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો [ચઢાવવો].
23. સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો.
24. એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્‍ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે.
25. અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. [તે દિવસે] તમે કંઈ સંસારી કામ ન કરો.
26. અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના [પર્વમાં] તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.
27. પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.
28. અને તેઓનું ખાદ્યાર્પણ, તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ [એફાહ] દરેક વાછરડાને માટે, બે દશાંશ [એફાહ] એક ઘેટાને માટે,
29. અકેક દશાંશ [એફાહ] સાત હલવાનોમાંના દરેકને માટે.
30. પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને એક બકરો [ચઢાવો].
31. નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત, તમારે તેઓ (જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય) તથા તેઓનાં પેયાર્પણ ચઢાવવાં.

Notes

No Verse Added

Total 36 Chapters, Current Chapter 28 of Total Chapters 36
ગણના 28
1. અને યહોવાએ મૂસાને કહ્યું,
2. ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
3. અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.
4. તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવવો, ને બીજો હલવાન તારે સાંજે ચઢાવવો.
5. અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.
6. તે કાયમનું દહનીયાર્પણ છે કે, જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવ્યો હતો.
7. અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન દ્રાક્ષારસનું હોય. તું યહોવાને માટે પવિત્રસ્થાનમાં મદ્યનું પેયાર્પણ રેડાવ.
8. અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
9. અને વિશ્રામવારે પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન, ને ખાદ્યર્પણને માટે તેલે મોહેલો બે દશાંશ એફાહ મેંદો તથા તેનું પેયાર્પણ.
10. દરેક સાબ્બાથનું દહનીયાર્પણ, નિત્યના દહનીયાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત, છે.
11. અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;
12. તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો.
13. અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.
14. અને તેઓનાં પેયાર્પણ દરેક વાછરડાની સાથે અડધું હિન, ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન, ને દરેક હલવાનની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષારસ હોય; વર્ષના માસોમાંના દરેક માંસનું દહનીયાર્પણ છે.
15. અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો, નિત્યના દહનીયાર્પણ ને તેના પેયાર્પણ ઉપરાંત, યહોવાને ચઢાવવો.
16. અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે.
17. અને માસને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાવી.
18. પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ કરવું.
19. પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
20. અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું.
21. પેલા સાત હલવાનોમાંના દરેક હલવાન દીઠ અકેક દશાંશ એફાહ તારે ચઢાવવું.
22. અને તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
23. સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો.
24. રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્‍ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે.
25. અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. તે દિવસે તમે કંઈ સંસારી કામ કરો.
26. અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના પર્વમાં તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ કરો.
27. પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.
28. અને તેઓનું ખાદ્યાર્પણ, તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક વાછરડાને માટે, બે દશાંશ એફાહ એક ઘેટાને માટે,
29. અકેક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેકને માટે.
30. પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને એક બકરો ચઢાવો.
31. નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત, તમારે તેઓ (જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય) તથા તેઓનાં પેયાર્પણ ચઢાવવાં.
Total 36 Chapters, Current Chapter 28 of Total Chapters 36
×

Alert

×

gujarati Letters Keypad References