પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ.
2. આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ, અને ગીતોથી તેમની આગળ હર્ષનાદ કરીએ.
3. કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4. તેમના હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5. સમુદ્ર તેમનો છે, તેમણે તે બનાવ્યો; અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6. આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ.
7. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
8. જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,
9. તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારાં હ્રદયોને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
10. ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”
11. માટે મેં મારા કોપમાં સમ ખાધા, “તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ.”

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 95 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 95:3
1. આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ.
2. આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ, અને ગીતોથી તેમની આગળ હર્ષનાદ કરીએ.
3. કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4. તેમના હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5. સમુદ્ર તેમનો છે, તેમણે તે બનાવ્યો; અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6. આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ.
7. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
8. જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,
9. તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારાં હ્રદયોને કઠણ કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
10. ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”
11. માટે મેં મારા કોપમાં સમ ખાધા, “તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ.”
Total 150 Chapters, Current Chapter 95 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References