પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ગીત, વિશ્રામવારને માટે ગાયન યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
2. દશ તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી
3. સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરવાં [તે સારું છે.]
4. કેમ કે, હે યહોવા, તમે તમારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
5. હે યહોવા, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6. અજ્ઞાની માણસ તે જાણતું નથી, અને મૂર્ખ માણસ તે સમજતો નથી.
7. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;
8. પણ, હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો.
9. કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.
10. પણ તમે મારું શિંગ જંગલી ગોધા [ના શિંગ] જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.
11. વળી મારા શત્રુઓને [મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં] મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને [મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં] મારે કાને સાંભળ્યું છે.
12. ન્યાયી માણસ તાડની જેમ વધશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
13. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે.
14. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;
15. જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 92 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 92:16
1. ગીત, વિશ્રામવારને માટે ગાયન યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
2. દશ તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી
3. સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરવાં તે સારું છે.
4. કેમ કે, હે યહોવા, તમે તમારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
5. હે યહોવા, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6. અજ્ઞાની માણસ તે જાણતું નથી, અને મૂર્ખ માણસ તે સમજતો નથી.
7. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે છે;
8. પણ, હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો.
9. કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.
10. પણ તમે મારું શિંગ જંગલી ગોધા ના શિંગ જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.
11. વળી મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું મેં મારે કાને સાંભળ્યું છે.
12. ન્યાયી માણસ તાડની જેમ વધશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
13. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે.
14. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;
15. જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.
Total 150 Chapters, Current Chapter 92 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References