પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2. હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3. કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.
4. તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.
5. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6. અંધારામાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીહીશ નહિ.
7. તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશહજાર [માણસો] પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.
9. કેમ કે, હે યહોવા, તમે મારા આધાર છો! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે;
10. તારા પર કંઈ દુ:ખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.
11. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;
12. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.
13. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે.
14. તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15. તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.
16. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 91 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 91:31
1. પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2. હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3. કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.
4. તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.
5. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6. અંધારામાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીહીશ નહિ.
7. તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશહજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.
9. કેમ કે, હે યહોવા, તમે મારા આધાર છો! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે;
10. તારા પર કંઈ દુ:ખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.
11. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;
12. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.
13. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે.
14. તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15. તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.
16. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.
Total 150 Chapters, Current Chapter 91 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References