પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને [ઉતાવળ કરો]; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
2. જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.
3. જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ.
4. તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો.
5. પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 70 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 70:4
1. મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને ઉતાવળ કરો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
2. જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.
3. જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ.
4. તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો.
5. પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ કરો.
Total 150 Chapters, Current Chapter 70 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References