પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)
2. જેથી તમારો માર્ગ પૃથ્વી પર [લોકોને] જણાય, [અને] તમારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
3. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4. પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)
5. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
6. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણા ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.
7. ઈશ્વર આપણને આશીર્વાદ આપશે; અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 67 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 67
1. મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)
2. જેથી તમારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય, અને તમારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
3. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4. પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)
5. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
6. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણા ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.
7. ઈશ્વર આપણને આશીર્વાદ આપશે; અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે.
Total 150 Chapters, Current Chapter 67 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References