પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
2. તેમનાં પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
3. રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4. ડફ તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્‍તુતિ કરો.
5. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદથી તેમની સ્તુતિ કરો.
6. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો.???????? 1

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 150 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 150:6

×

Alert

×

gujarati Letters Keypad References