પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
2. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે.
3. હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 131 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 131:6
1. ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
2. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો છે.
3. હે ઇઝરાયલ, સમયથી તે સર્વકાળ માટે યહોવાની આશા રાખજે.
Total 150 Chapters, Current Chapter 131 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References