પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ.
2. યહોવા સિયોનમાં મોટા છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
3. તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
4. વળી રાજાનું સામર્થ્ય ઇનસાફને ચાહે છે; તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇનસાફ તથા ન્યાયીપણું કરો છો.
5. તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.
6. તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.
7. મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા; તેઓએ તેમનાં સાક્ષ્યો તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં.
8. હે યહોવા, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપ્યો; જો કે તમે તેઓનાં કામનો બદલો વાળ્યો, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે હતા.
9. આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 99 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 99:22

×

Alert

×

gujarati Letters Keypad References