પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો.
2. કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે]. યહોવાની સ્તુતિ કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 117 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 117
1. સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો.
2. કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાની સ્તુતિ કરો.
Total 150 Chapters, Current Chapter 117 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References