પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત. યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2. યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.
3. તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો], તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.
4. યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”
5. જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.
6. વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી [રણક્ષેત્ર] ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.
7. માર્ગમાંના નાળાનું પાણી તે પીશે; અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 110 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 110:16
1. દાઉદનું ગીત. યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2. યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.
3. તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો છો, તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.
4. યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”
5. જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.
6. વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી રણક્ષેત્ર ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.
7. માર્ગમાંના નાળાનું પાણી તે પીશે; અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે.
Total 150 Chapters, Current Chapter 110 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References