પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?
2. જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
3. તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.
4. જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
5. યહોવા તારા રક્ષક છે; યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે.
6. દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહિ.
7. સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
8. હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 121 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 121:3

×

Alert

×

gujarati Letters Keypad References