પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, ક્યાં સુધી [તમે મને વીસરી જશો?] શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો?
2. આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?
3. હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
4. રખેને મારો શત્રુ કહે, “હું તેના પર જીત પામ્યો છું.” અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે.
5. પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે.
6. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયા છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 13 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 13:11
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, ક્યાં સુધી તમે મને વીસરી જશો? શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો?
2. આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?
3. હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
4. રખેને મારો શત્રુ કહે, “હું તેના પર જીત પામ્યો છું.” અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે.
5. પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે.
6. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયા છે.
Total 150 Chapters, Current Chapter 13 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References