પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત. હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.
2. જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
3. અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો; કેમ કે અમે તુચ્છકાર વેઠી વેઠીને તદ્દન કાયર થયાં છીએ.
4. બેદરકાર માણસોના તુચ્છકારથી તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 123 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 123
1. ચઢવાનું ગીત. હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.
2. જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
3. અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો; કેમ કે અમે તુચ્છકાર વેઠી વેઠીને તદ્દન કાયર થયાં છીએ.
4. બેદરકાર માણસોના તુચ્છકારથી તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.
Total 150 Chapters, Current Chapter 123 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References