પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Joshua Chapter 12

1 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે: 2 હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો. 3 તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો. 4 બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો; 5 તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો. 6 યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી. 7 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો. 8 આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથાયબૂસીઓ રહેતા હતા. 9 યરીખોનો રાજા 1બેથેલની પાસેના આયનો રાજા 1 10 યરૂશાલેમનો રાજા 1હેબ્રોનનો રાજા 1 11 યાર્મૂથનો રાજા 1લાખીશનો રાજા 1 12 એગ્લોનનો રાજા 1ગેઝેરનો રાજા 1 13 દબીરનો રાજા 1ગેદેરનો રાજા 1 14 હોર્માંહનો રાજા 1અરાદનો રાજા 1 15 લિબ્નાહનો રાજા 1અદુલ્લામનો રાજા 1 16 માંક્કેદાહનો રાજા 1બેથેલનો રાજા 1 17 તાપ્પુઆહનો રાજા 1હેફેરનો રાજા 1 18 એફેકનો રાજા 1લાશ્શારોનનો રાજા 1 19 માંદોનનો રાજા 1હાસોરનો રાજા 1 20 શિમ્રોન-મરોનનો રાજા 1આખ્શાફનો રાજા 1 21 તાઅનાખનો રાજા 1મગિદ્દોનો રાજા 1 22 કેદેશનો રાજા 1કાર્મેલમાંના યોકનઆમનો રાજા 1 23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા 1ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા 1 24 તિર્સાહનો રાજા 1આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.
1 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે: .::. 2 હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો. .::. 3 તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો. .::. 4 બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો; .::. 5 તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો. .::. 6 યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી. .::. 7 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો. .::. 8 આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથાયબૂસીઓ રહેતા હતા. .::. 9 યરીખોનો રાજા 1બેથેલની પાસેના આયનો રાજા 1 .::. 10 યરૂશાલેમનો રાજા 1હેબ્રોનનો રાજા 1 .::. 11 યાર્મૂથનો રાજા 1લાખીશનો રાજા 1 .::. 12 એગ્લોનનો રાજા 1ગેઝેરનો રાજા 1 .::. 13 દબીરનો રાજા 1ગેદેરનો રાજા 1 .::. 14 હોર્માંહનો રાજા 1અરાદનો રાજા 1 .::. 15 લિબ્નાહનો રાજા 1અદુલ્લામનો રાજા 1 .::. 16 માંક્કેદાહનો રાજા 1બેથેલનો રાજા 1 .::. 17 તાપ્પુઆહનો રાજા 1હેફેરનો રાજા 1 .::. 18 એફેકનો રાજા 1લાશ્શારોનનો રાજા 1 .::. 19 માંદોનનો રાજા 1હાસોરનો રાજા 1 .::. 20 શિમ્રોન-મરોનનો રાજા 1આખ્શાફનો રાજા 1 .::. 21 તાઅનાખનો રાજા 1મગિદ્દોનો રાજા 1 .::. 22 કેદેશનો રાજા 1કાર્મેલમાંના યોકનઆમનો રાજા 1 .::. 23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા 1ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા 1 .::. 24 તિર્સાહનો રાજા 1આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.
  • Joshua Chapter 1  
  • Joshua Chapter 2  
  • Joshua Chapter 3  
  • Joshua Chapter 4  
  • Joshua Chapter 5  
  • Joshua Chapter 6  
  • Joshua Chapter 7  
  • Joshua Chapter 8  
  • Joshua Chapter 9  
  • Joshua Chapter 10  
  • Joshua Chapter 11  
  • Joshua Chapter 12  
  • Joshua Chapter 13  
  • Joshua Chapter 14  
  • Joshua Chapter 15  
  • Joshua Chapter 16  
  • Joshua Chapter 17  
  • Joshua Chapter 18  
  • Joshua Chapter 19  
  • Joshua Chapter 20  
  • Joshua Chapter 21  
  • Joshua Chapter 22  
  • Joshua Chapter 23  
  • Joshua Chapter 24  
×

Alert

×

Gujarati Letters Keypad References