પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ચર્મિયા

ચર્મિયા પ્રકરણ 45

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યમિર્યાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા. 2 ત્યારબાદ યમિર્યાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: 3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.”‘ 4 યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ. 5 તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.”‘
1. યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યમિર્યાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા. 2. ત્યારબાદ યમિર્યાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: 3. તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.”‘ 4. યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ. 5. તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.”‘
  • ચર્મિયા પ્રકરણ 1  
  • ચર્મિયા પ્રકરણ 2  
  • ચર્મિયા પ્રકરણ 3  
  • ચર્મિયા પ્રકરણ 4  
  • ચર્મિયા પ્રકરણ 5  
  • ચર્મિયા પ્રકરણ 6  
  • ચર્મિયા પ્રકરણ 7  
  • ચર્મિયા પ્રકરણ 8  
  • ચર્મિયા પ્રકરણ 9  
  • ચર્મિયા પ્રકરણ 10  
  • ચર્મિયા પ્રકરણ 11  
  • ચર્મિયા પ્રકરણ 12  
  • ચર્મિયા પ્રકરણ 13  
  • ચર્મિયા પ્રકરણ 14  
  • ચર્મિયા પ્રકરણ 15  
  • ચર્મિયા પ્રકરણ 16  
  • ચર્મિયા પ્રકરણ 17  
  • ચર્મિયા પ્રકરણ 18  
  • ચર્મિયા પ્રકરણ 19  
  • ચર્મિયા પ્રકરણ 20  
  • ચર્મિયા પ્રકરણ 21  
  • ચર્મિયા પ્રકરણ 22  
  • ચર્મિયા પ્રકરણ 23  
  • ચર્મિયા પ્રકરણ 24  
  • ચર્મિયા પ્રકરણ 25  
  • ચર્મિયા પ્રકરણ 26  
  • ચર્મિયા પ્રકરણ 27  
  • ચર્મિયા પ્રકરણ 28  
  • ચર્મિયા પ્રકરણ 29  
  • ચર્મિયા પ્રકરણ 30  
  • ચર્મિયા પ્રકરણ 31  
  • ચર્મિયા પ્રકરણ 32  
  • ચર્મિયા પ્રકરણ 33  
  • ચર્મિયા પ્રકરણ 34  
  • ચર્મિયા પ્રકરણ 35  
  • ચર્મિયા પ્રકરણ 36  
  • ચર્મિયા પ્રકરણ 37  
  • ચર્મિયા પ્રકરણ 38  
  • ચર્મિયા પ્રકરણ 39  
  • ચર્મિયા પ્રકરણ 40  
  • ચર્મિયા પ્રકરણ 41  
  • ચર્મિયા પ્રકરણ 42  
  • ચર્મિયા પ્રકરણ 43  
  • ચર્મિયા પ્રકરણ 44  
  • ચર્મિયા પ્રકરણ 45  
  • ચર્મિયા પ્રકરણ 46  
  • ચર્મિયા પ્રકરણ 47  
  • ચર્મિયા પ્રકરણ 48  
  • ચર્મિયા પ્રકરણ 49  
  • ચર્મિયા પ્રકરણ 50  
  • ચર્મિયા પ્રકરણ 51  
  • ચર્મિયા પ્રકરણ 52  
×

Alert

×

Gujarati Letters Keypad References