પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ન્યૂ વસિયતનામું
Search
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
પુસ્તકો
Notes
No Verse Added
History
No History Found
અમારા વિશે
Contact Us
ગણના 1
1
ઇસ્રાએલીઓ
મિસર
દેશમાંથી
નીકળી
ગયા
ત્યાર
પછી
બીજા
વર્ષના
બીજા
મહિનાના
પ્રથમ
દિવસે
સિનાઈના
અરણ્યમાં
મુલાકાતમંડપમાં
યહોવાએ
મૂસાને
કહ્યું,
2
“સમગ્ર
ઇસ્રાએલી
સમાંજની
વસ્તી
ગણતરી
કરો,
દરેક
વ્યક્તિની
તેના
કુટુંબ
તથા
કુળસમૂહ
સાથે
યાદી
તૈયાર
કરો.
3
જેઓ
વીસ
વર્ષ
અને
તેનાથી
મોટી
ઉમરના
હોય
અને
જે
બધા
લશ્કરમાં
જોડાવા
લાયક
હોય
તેમની
ગણતરી
તેમનાં
સમૂહો
પ્રમાંણે
કરીને
યાદી
તૈયાર
કરો.
4
પ્રત્યેક
કુળસમૂહના
એક
આગેવાન
પુરુષને
તમાંરી
મદદમાં
રહેવા
કહો.
5
અને
તમને
મદદ
કરનારાઓનાં
નામ
આ
પ્રમાંણે
છે:રૂબેનના
કુળસમૂહમાંથી
અલીસૂર
જે
શદેઉરનો
પુત્ર
છે.
6
શિમયોનના
કુળસમૂહમાંથી
શલુમીએલ
જે
સૂરીશાદાયનો
પુત્ર
છે.
7
યહૂદાનાં
કુળસમૂહમાંથી
આમ્મીનાદાબનો
પુત્ર
નાહશોન.
8
ઈસ્સાખારના
કુળસમૂહમાંથી
સૂઆરનો
પુત્ર
નથાનિયેલ.
9
ઝબુલોનનાં
કુળસમૂહમાંથી
હેલોનનો
પુત્ર
અલીઆબ.
10
યૂસફના
કુટુંબોમાંથી:
એફ્રાઈમના
કુળસમૂહમાંથી
આમ્મીહૂદનો
પુત્ર
એલીશામાં.
અને
મનાશ્શાના
કુળસમૂહમાંથી
પદાહસૂરનો
પુત્ર
ગમાંલ્યેલ.
11
બિન્યામીનનાં
કુળસમૂહમાંથી
ગિદિયોનીનો
પુત્ર
અબીદાન.
12
દાનનાં
કુળસમૂહમાંથી
આમ્મીશાદાયનો
પુત્ર
અહીએઝેર.
13
આશેરનાં
કુળસમૂહમાંથી
ઓક્રાનનો
પુત્ર
પાગીએલ.
14
ગાદનાં
કુળસમૂહમાંથી
દેઉએલનો
પુત્ર
એલ્યાસાફ.
15
નફતાલીના
કુળસમૂહમાંથી
એનાનનો
પુત્ર
અહીરા.
16
તે
બધા
પુરુષો
તેઓના
કુટુંબોના
આગેવાનો
હતા.
લોકોએ
તેઓને
તેમના
કુળસમૂહના
આગેવાન
તરીકે
પસંદ
કર્યા.
17
મૂસાએ
અને
હારુને
ઉપર
દર્શાવેલ
આગેવાન
ઇસ્રાએલીઓને
સાથે
લીધા.
18
બીજા
મહિનાના
પ્રથમ
દિવસે
તેમણે
સમગ્ર
ઇસ્રાએલ
સમાંજને
એકત્ર
કરીને
તેમના
કુટુંબો
અને
કુળસમૂહો
અનુસાર
નોંધણી
કરી,
વીસ
વર્ષ
અને
તેથી
વધારે
ઉમર
ના
સર્વ
પુરુષોનાં
નામની
નોંધણી
કરવામાં
આવી.
19
યહોવાએ
જે
આજ્ઞા
આપી
હતી
તે
મુજબ
મૂસાએ
સિનાઈના
રણમાં
તેઓની
ગણતરી
કરી.
20
ઇસ્રાએલના
જયેષ્ઠ
પુત્ર
રૂબેનના
કુળસમૂહના
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
છેવટની
સંખ્યા
નોંધવામાં
આવી.
21
તો
તેઓની
સંખ્યાની
ગણના
રૂબેનના
કુળસમૂહમાં
46,500
થઈ.
22
શિમયોનનાં
કુળસમૂહના
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
ગણના
કુટુંબવાર
કરવામાં
આવી.
23
શિમયોનના
કુળસમૂહની
કુલ
સંખ્યા
59,300
થઈ.
24
ગાદનાં
કુળસમૂહના
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી
25
તો
તેમની
કુલ
સંખ્યા
45,650
થઈ.
26
યહૂદાનાં
કુળસમૂહના
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી,
27
તો
તેમની
કુલ
સંખ્યા
74,600
થઈ.
28
ઈસ્સાખારનાં
પુત્રોના
કુળસમૂહમાં,
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી.
29
તો
તેમની
કુલ
સંખ્યા
54,400
થઈ.
30
ઝબુલોનનાં
પુત્રોના
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી,
31
તો
તેમની
એકંદર
સંખ્યા
57,400
થઈ.
32
યૂસફના
પુત્રોના,
એટલે
એફ્રાઈમના
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
બધા
જે
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તે
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી,
33
તો
તેમની
કુલ
સંખ્યા
40,500
થઈ.
34
મનશ્શાનાં
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
માંટે
શક્તિમાંન
હોય
તે
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી
35
તો
તેમની
કુલ
સંખ્યા
32,200
થઈ.
36
બિન્યામીનનાં
કુળસમૂહના
20
વર્ષના
અને
તેમની
ઉપરના
બધાં
જ
પુરુષો
જે
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેમની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી.
37
તેમની
કુલ
સંખ્યા
35,400
થઈ.
38
દાનના
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી.
39
તો
તેમની
કુલ
સંખ્યા
62,700
થઈ.
40
આશેરનાં
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તે
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી.
41
તો
તેમની
કુલ
સંખ્યા
41,500
થઈ.
42
નફતાલીનાં
કુળસમૂહમાં
20
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
બધા
પુરુષોની
કુટુંબવાર
નોંધ
કરવામાં
આવી,
43
તો
તેમની
કુલ
સંખ્યા
53,400
થઈ.
44
મૂસા
અને
હારુને
તથા
ઇસ્રાએલના
પ્રત્યેક
કુળસમૂહના
અધિપતિ
તરીકે
આવેલા
બાર
કુળસમૂહના
આગેવાનોએ
સાથે
મળીને
નોંધેલી
સંખ્યા
આ
પ્રમાંણે
હતી:
45
વીસ
વર્ષના
અને
તેની
ઉપરના
લશ્કરમાં
જોડાવા
શક્તિમાંન
હોય
તેવા
પુરુષોની
તેઓના
કુટુંબો
અનુસાર
ગણતરી
કરવામાં
આવી.
46
તો
તેઓની
કુલ
સંખ્યા
6,03,550
હતી.
47
પણ
બાકીના
કુળસમૂહોની
સાથે
લેવીઓની
કુટુંબવાર
નોંધણી
કરવામાં
આવી
નહોતી,
કારણ,
48
યહોવાએ
મૂસાને
કહ્યું
હતું
કે,
49
“લશ્કરમાં
જોડાઈ
શકે
તેવા
લાયક
પુરુષોની
તમે
ગણતરી
કરો
ત્યારે
લેવીના
કુળસમૂહની
સંખ્યા
નોંધવાની
નથી.
50
કારણ
કે
લેવીઓને
પવિત્રમંડપની
સેવાનું
તથા
તેને
ઊંચકી
લેવાનું
કામ
સોંપવાનું
છે,
તેઓએ
એકલાએ
જ
હાજરમાં
રહેવા
માંટે
પવિત્રમંડપની
પાસે
જ
તેની
ચારે
બાજુ
પોતાની
છાવણી
રાખવાની
છે.
51
જ્યારે
એ
પવિત્રમંડપે
બીજે
લઈ
જવાનો
પ્રસંગ
ઊભો
થાય,
ત્યારે
લેવીઓએ
જ
એ
ઉઠાવવાનો
એટલે
કે
છૂટો
પાડવાનો
અને
ફરીથી
ઊભો
કરવાનો
છે.
લેવી
કુળસમૂહના
સદસ્ય
સિવાય
જે
કોઈ
વ્યક્તિ
પવિત્રમંડપની
સંભાળ
રાખવાનો
પ્રયાસ
કરે
તો
તેને
મૃત્યુદંડની
સજા
કરવી.
52
ઇસ્રાએલના
દરેક
કુળની
છાવણી
અલગ
રાખવી,
અને
પોતપોતાના
કુળની
પોતાની
ટુકડી
સાથે
અને
ધ્વજ
સાથે
પડાવ
નાખવો.
53
પણ
લેવીઓએ
પવિત્રમંડપની
આસપાસ
જ
પોતાની
છાવણી
નાખવી.
તેઓ
પવિત્ર
મુલાકાત
મંડપની
રક્ષા
કરશે.
જેથી
ઇસ્રાએલી
લોકોનું
કશું
ખોટું
થશે
નહિ.”
54
યહોવાએ
મૂસાને
કહ્યું
હતું
તે
પ્રમાંણે
સર્વ
આજ્ઞાઓનો
અમલ
ઇસ્રાએલીઓએ
બરાબર
કર્યો.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References