પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ન હેમ્યા 7:18
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
Notes
No Verse Added
History
ન હેમ્યા 7:18 (07 26 am)
અમારા વિશે
Contact Us
ન હેમ્યા 7:18
1
હવે
દીવાલ
બંધાઇ
ચૂકી
હતી
અને
તેના
દરવાજાઓ
જગ્યા
પર
ઊભા
કરવામાં
આવ્યાં
હતા
અને
દ્વારપાળો,
ગવૈયાઓ
અને
લેવીઓની
નિમણૂંક
કરવામાં
આવી.
2
ત્યારે
યરૂશાલેમનાં
વહીવટની
જવાબદારી
મેં
મારા
ભાઇ
હનાનીને
અને
કિલ્લાના
સેનાપતિ
હનાન્યાને
સોંપી
દીધી;
કારણ
કે
તે
ઘણો
વિશ્વાસુ
હતો
તથા
બીજા
કરતાં
દેવથી
વિશેષ
ડરનારો
હતો.
3
મેં
તેમને
કહ્યું,
“દિવસ
ચઢે
ત્યાં
સુધી
યરૂશાલેમના
દરવાજા
ખોલવા
નહિ,
અને
જ્યારે
હજી
પહેરેગીરો
ચોકી
કરતા
હોય
ત્યારે
તમારે
દરવાજા
બંધ
રાખી
અને
દરવાજા
પર
કમાડ
વાસી
દેવા.
યરૂશાલેમના
વતની
ઓમાંથી
તમારે
પહેરેગીરો
નીમવા.
કેટલાક
ચોક્કસ
જગ્યાએ
ચોકીઓ
સંભાળે
અને
બાકીના
પોતાના
ઘર
આગળ
ચોકી
કરે.”
4
શહેરનો
વિસ્તાર
ખૂબ
મોટો
હતો;
પણ
વસ્તી
ઓછી
હતી
અને
વધારે
ઘરો
બંધાયાઁ
નહોતાઁ.
5
મારા
દેવે
મને
પ્રેરિત
કર્યો
કે,
ઉમરાવોને,
અધિકારીઓને
અને
લોકોને
સાથે
બોલાવવા
અને
તેમને
ભેગા
કરી
તેમની
કુટુંબવાર
નોંધ
કરવી.
દેશવટેથી
જેઓ
સૌથી
પહેલા
આવ્યાં
હતા
તેઓની
વંશાવળીની
યાદી
મને
મળી,
તેમાં
મને
આ
લખાણ
જોવા
મળ્યું
કે,
6
બાબિલના
રાજા
નબૂખાદનેસ્સાર
દ્વારા
જેઓનો
દેશનિકાલ
કરવામાં
આવ્યો
હતો.
જેઓને
બંદીવાન
બનાવીને
લઇ
જવાયાં
હતા,
તે
પ્રાંતના
આ
લોકો
છે.
તેઓ
યહૂદાના
પોતપોતાના
નગરોમાં
અને
યરૂશાલેમમાં
પાછા
આવ્યા.
7
એટલે
જેઓ
ઝરુબ્બાબેલ,
યેશૂઆ,
નહેમ્યા,
અઝાર્યા,
રાઆમ્યા,
નાહમાની,
મોદેર્ખાય,
બિલ્શા,
મિસ્પરેથ,
બિગ્વાય,
નહૂમ
તથા
બાઅનાહની
સાથે
આવ્યા
તેઓ
આ
બધાં
છે:ઇસ્રાએલના
લોકોના
પુરુષોની
સંખ્યા:
8
પારોશના
વંશજો
2,172
9
શફાટયાના
વંશજો
372
10
આરાહના
વંશજો
652
11
પાહાથ-મોઆબના
વંશજો
એટલે
કે
યેશૂઆ
તથા
યોઆબના
વંશજો,
2,818
12
એલામના
વંશજો
1,254
13
ઝાત્તૂના
વંશજો
845
14
ઝાક્કાયના
વંશજો
760
15
બિન્નૂઇના
વંશજો
648
16
બેબાયના
વંશજો
628
17
આઝગાદના
વંશજો
2,322
18
અદોનીકામના
વંશજો
667
19
બિગ્વાયના
વંશજો
2,067
20
આદીનના
વંશજો
655
21
આટેરના
વંશજો
એટલે
હિઝિક્યા
98
22
હાશુમના
વંશજો
328
23
બેસાયના
વંશજો
324
24
હારીફના
વંશજો
112
25
ગિબયોનના
વંશજો
95
26
બેથલેહેમના
તથા
નટોફાહના
મનુષ્યો
188
27
અનાથોથના
મનુષ્યો
128
28
બેથ-આઝમાવેથના
મનુષ્યો
42
29
કિર્યાથ-યઆરીમના
કફીરાહના
તથા
બએરોથના
મનુષ્યો
743
30
રામાના
તથા
ગેબાના
મનુષ્યો
621
31
મિખ્માસના
મનુષ્યો
122
32
બેથેલના
તથા
આયના
મનુષ્યો
123
33
નબોના
બીજા
નગરના
મનુષ્યો
52
34
એલામના
બીજા
શહેરના
વંશજો
1,254
35
હારીમના
વંશજો320
36
યરીખોના
વંશજો
345
37
લોદના
વંશજો,
હાદીદના
વંશજો
તથા
ઓનોના
વંશજો
721
38
સનાઆહના
વંશજો
3,930
39
યાજકો:
યદાયાના
વંશજો,યેશૂઆના
કુટુંબના
973
40
ઇમ્મેરના
વંશજો1052
41
પાશહૂરના
વંશજો
1,247
42
હારીમના
વંશજો
1,017
43
લેવીઓ:
યેશૂઆના
અને
કાદ્મીએલ
અને,
હોદૈયાના
વંશજોમાંના
74
44
ગવૈયાઓ:
આસાફના
વંશજો
148
45
દ્વારપાળો:
શાલ્લૂમના
વંશજો,આટેર,
ટાલ્મોન,
આક્કૂબ,
હટીટા
અને
સોબાયના
વંશજો
138
46
મંદિરના
સેવકો:
સીહા,
હસૂફા
અને
ટાબ્બાઓથના
વંશજો:
47
કેરોસના
વંશજો,
સીઆના
વંશજો,
પાદોનના
વંશજો;
48
લબાનાહના
વંશજો,
હગાબાના
વંશજો,
સાલ્માયના
વંશજો;
49
હાનાનના
વંશજો,
ગિદ્દેલના
વંશજો,
ગાહારના
વંશજો;
50
રઆયાના
વંશજો,
રસીનના
વંશજો,
નકોદાના
વંશજો;
51
ગાઝઝામના
વંશજો,
ઉઝઝાના
વંશજો,
પાસેઆહના
વંશજો;
52
બેસાયના
વંશજો,
મેઉનીમના
વંશજો,
નફૂશશીમના
વંશજો;
53
બાકબૂકના
વંશજો,
હાકૂફાહના
વંશજો,
હાર્હૂરના
વંશજો;
54
બાસ્લીથના
વંશજો,
મહિદાના
વંશજો,
હાર્શાના
વંશજો;
55
કાકોર્સના
વંશજો,
સીસરાના
વંશજો,
તેમાહના
વંશજો;
56
નસીઆહના
વંશજો
અને
હટીફાના
વંશજો.
57
સુલેમાનના
સેવકોના
વંશજો:
સોટાયના
વંશજો,
સોફેરેથના
વંશજો,
પરીદાના
વંશજો,
58
યાઅલાના
વંશજો;
દાકોર્નના
વંશજો;
ગિદૃેલના
વંશજોે;
59
શફાટયાના
વંશજો;
હાટ્ટીલના
વંશજો,
પોખેરેથ-હાસ્સબાઇમના
વંશજો
અને
આમોનના
વંશજો;
60
મંદિરના
બધાં
સેવકોની
તથા
સુલેમાનના
સેવકોના
વંશજો
સર્વ
મળીને
392
હતા.
61
કેટલાક
લોકો
તેલમેલાહ,
તેલ-હાર્શા,
કરૂબ,
આદૃોન,
તથા
ઇમ્મેરમાંથી
આવ્યા,
પરંતુ
તેઓ
તેમના
કુટુંબના
પિતૃઓને
કે
તેમની
વંશાવળીને
સાબિત
કરી
શક્યા
નહોતા
કે
તેઓ
ઇસ્રાએલના
છે.
62
તેઓ
દલાયાના
વંશજો,
ટોબિયાના
વંશજો
તથા
નકોદાના
વંશજો
642
હતા.
63
યાજકોમાંના:
હબાયાના
વંશજો,
હાકકોસના
વંશજો
અને
બાઝિર્લ્લાયના
વંશજોએ
ગિલયાદી
બાઝિર્લ્લાયની
પુત્રીઓમાંથી
એકની
સાથે
પરણ્યો
હતો,
માટે
તેઓના
નામ
પરથી
તેનું
નામ
એ
પડ્યું.
64
તેઓ
તેઓના
પરિવારના
પૂર્વજોને
સાબિત
કરી
ન
શક્યા
તેથી
તેઓને
યાજક
તરીકે
કાર્ય
કરવા
દેવામાં
આવ્યુ
નહિ
કારણ
તેઓ
અયોગ્ય
ગણાતા
હતા.
65
પ્રશાશકે
તેઓને
કહ્યું
કે
જ્યાં
સુધી,
“ઉરીમ
અને
તુમ્મીમ
ધારણ
કરનાર
એક
યાજક
ઊભો
થાય
નહિ
ત્યાં
સુધી
તેઓએ
પરમ
પવિત્ર
વસ્તુઓમાંથી
ખાવું
નહિ.”
66
આખા
સમૂહની
કુલ
સંખ્યા
42,360
હતી.
67
જેમા
સેવક
અને
સેવિકાઓની
ગણત્રી
કરી
નહોતી
જેઓ
7,337
હતાં
અને
245
ગાયક
અને
ગાયીકાઓ
હતા.
68
તેઓ
પાસે
736
ઘોડા
અને
245
ખચ્ચર
હતાં.
69
તેઓ
પાસે
435
ઊંટ
અને
6,720
ગધેડાં
હતાં.
70
પૂર્વજોના
કુટુંબોમાંના
મુખ્ય
આગેવાનોમાંથી
કેટલાકે
આ
કામ
માટે
ભેટ
આપી
હતી.
પ્રશાસકે
81/2
કિલોસોનું,
પચાસ
પાત્રો
અને
530
યાજકવસ્ત્રો
ભંડારમાં
આપ્યાં
હતા.
71
અન્ય
પિતૃઓનાં
કુટુંબોના
આગેવાનોમાંથી
કેટલાકે
170
કિલોસોનું
તથા
2,200
માનેહચાંદી
આ
કામ
માટે
ભંડારમાં
આપ્યાં.
72
બાકીના
લોકોએ
જે
આપ્યું
તે
170
કિલો
સોનું,
2,000
માનેહરૂપું
તથા
6
યાજકવસ્ત્ર
હતાં.
73
હવે
યાજકો,
લેવીઓ,
દ્વારપાળો,
ગવૈયાઓ,
થોડાં
લોકો,
મંદિરના
સેવકો,
તથા
સર્વ
ઇસ્રાએલીઓ
તેમનાં
પોતપોતાનાં
નગરોમાં
વસ્યા.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References