પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
એઝરા 2:9
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
Notes
No Verse Added
History
એઝરા 2:9 (10 32 am)
અમારા વિશે
Contact Us
એઝરા 2:9
1
બાબિલનો
રાજા
નબૂખાદનેસ્સાર
યહૂદાના
જે
લોકોને
બંદીવાન
કરીને
બાબિલ
લઇ
ગયો
હતો,
તેઓમાંથી
જે
માણસો
છૂટીને
યરૂશાલેમમાં
તથા
યહૂદામાં
પોતપોતાના
નગરમાં
પાછા
આવ્યા
તેઓનાં
નામોની
યાદી
આ
પ્રમાણે
છે:
2
તેઓમાં
યેશૂઆ,
નહેમ્યા,
સરાયા,
રએલાયા,
મોર્દખાય,
બિલ્શાન,
મિસ્પાર,
બિગ્વાય,
રહૂમ,
તથા
બાઅનાહની
ઝરુબ્બાબેલની
સાથે
આવ્યા.ઇસ્રાએલી
લોકોની
સંખ્યા:
3
પારોશના
વંશજો
2,172
4
શફાટાયાના
વંશજો
372
5
આરાહના
વંશજો
775
6
પાહાથ-મોઆબના
વંશજો,
યેશૂઆ
તથા
યોઆબના
વંશજો
2,812
7
એલામના
વંશજો
1,254
8
ઝાત્તુના
વંશજો
945
9
ઝાક્કાયના
વંશજો
760
10
બાનીના
વંશજો
642
11
બેબાયના
વંશજો
623
12
આઝગાદના
1,222
13
અદોનીકામના
વંશજો
666
14
બિગ્વાયના
વંશજો
2,056
15
આદીનના
વંશજો
454
16
હિઝિકયાના
આટેરના
વંશજો
98
17
બેસાયના
વંશજો
323
18
યોરાહના
વંશજો
112
19
હાશુમના
વંશજો
223
20
ગિબ્બારના
વંશજો
95
21
બેથલહેમના
વંશજો
123
22
નટોફાહના
મનુષ્યો
56
23
અનાથોથના
મનુષ્યો
128
24
આઝમાવેથના
વંશજો
42
25
કિર્યાથ-આરીમના,
કફીરાહના
અને
બએરોથના
વંશજો
743
26
રામાને
ગેબાના
વંશજો
621
27
મિખ્માસના
મનુષ્યો
122
28
બેથેલ
ને
આયના
મનુષ્યો
223
29
નબોના
વંશજો
52
30
માગ્બીશના
વંશજો
156
31
બીજા
શહેરના
(પુત્રો)
એલામના
વંશજો
1,254
32
હારીમના
વંશજો
320
33
લોદના,
હાદીદના
અને
ઓનોના
વંશજો
725
34
યરીખોના
વંશજો
345
35
સનાઆહના
વંશજો
3,630
36
યાજકો:
યદાયાના
વંશજો,
યોશૂઆના
વંશજો
973
37
ઇમ્મેરના
વંશજો
1,052
38
પાશહૂરના
વંશજો
1,247
39
હારીમના
વંશજો
1,017
40
લેવીઓ:
હોદાવ્યાના,
યેશૂઆના
તથા
કાદમીએલના
વંશજો
74
41
ગવૈયાઓ:
આસાફના
વંશજો
128
42
મંદિરના
દ્વારપાળોના
વંશ:
શાલુમ,
આટેર,
ટાલ્મોન,
આક્કૂબ,
હટીટા
અને
શોબાયના
વંશજો,
139
43
મંદિરના
સેવકો:
સીહા,
હસૂફા
અને
ટાબ્બાઓથ
44
કેરોસ,
સીઅહા
અને
પાદોનના
વંશજો;
45
લબાનાહ,
હાગાબાહ
અને
આક્કૂબના
વંશજો;
46
હાગાબા,
શામ્લાય,
અને
હાનાનના
વંશજો:
47
ગિદેલ,
ગાહાર,
અને
આયાના
વંશજો;
48
રસીન,
નકોદા
અને
ગાઝઝામના
વંશજો;
49
ઉઝઝા,
પાસેઆહ
અને
બેસાયના
વંશજો;
50
આસ્નાહ
મેઉનીમ
અને
નફીસીમના
વંશજો:
51
બાકબૂક,
હાક્રૂફા
અને
હાહૂરના
વંશજો;
52
બાસ્લૂથ,
મહીદા
અને
હાર્શાના
વંશજો;
53
બાકોર્સ,
સીસરા,
અને
તેમાહના
વંશજો;
54
નસીઆહ
અને
હટીફાના
વંશજો:
55
સુલેમાનના
સેવકોના
વંશજો:
સોટાય,
હાસ્સોફેદેથ
અને
પરૂદાના
વંશજો:
56
યાઅલાહ,
દાકોર્ન
અને
ગિદ્દોલના
વંશજો:
57
શફાટયા,
હાટીલ
અને
પોખેરેશના
વંશજો
હાસ્બાઇમ
અને
આમીના
વંશજો;
58
મંદિરના
સર્વ
સેવકો
અને
સુલેમાનના
સેવકોના
વંશજો
392
હતા.
59
તેલ-મેલાહ,
તેલ
હાર્શા,
ખરૂબ,
અદ્દાન,
તથા
ઇમ્મેરમાંથી
પાછા
આવેલા
લોકો
અને
જેઓ
ઇસ્રાએલીઓમાંના
હતાં
કે
નહિ
એમ
સાબિત
કરવા
માટે
પોતાના
પૂર્વજોની
વંશાવળી
દેખાડી
શક્યા
નહિ,
તેઓ
આ
છે:
60
દલાયા,
ટોબિયા,
અને
નકોદાના
ગોત્રના
652
વંશજોનો
સમાવેશ
થતો
હતો.
61
યાજકોના
ત્રણ
કુટુંબો:
હબાયાના
વંશજો,
હાક્કોસના
વંશજો
અને
બાઝિર્લ્લાય
જે
ગિલયાદી
બાઝિર્લ્લાયની
પુત્રીઓમાંથી
એકને
પરણી
લાવ્યો
હતો
ને
જેથી
તેનું
એ
નામ
પાડ્યું
હતું
તેના
વંશજો.
62
તેઓએ
સર્વ
વંશાવળીમાં
તપાસ
કરી
પણ
તેઓનાં
નામ
મળ્યાં
નહિ,
તેથી
તેઓ
અશુદ્ધ
ગણાયા
ને
યાજકપદમાંથી
બરતરફ
થયા.
63
ઉરીમ
અને
તુમ્મીમ
દ્વારા
તપાસ
કરી
કે
તેઓ
સાચેજ
યાજકોના
વંશજો
છે
કે
નહિ
એ
નક્કી
થાય
ત્યાં
સુધી
પ્રશાશકેે
અર્પણોના
હિસ્સામાંથી
પણ
ખાવાની
તેઓને
મના
કરી
હતી.
64
સર્વ
મળીને
કુલ
42,360
માણસો
યહૂદા
પાછા
આવ્યા.
65
તદુપરાંત
7,337
દાસદાસીઓ
તથા
ગાયકગણના
સભ્યો
એવા
200
સ્ત્રી
પુરુષો
પાછા
ફર્યા.
66
તેઓ
પાસે
736
ઘોડા
અને
245
ખચ્ચરો,
67
દેશવટેથી
પાછા
ફરેલા
ટોળાઓ
યરૂશાલેમમાં
યહોવાના
મંદિરે
પહોંચ્યા
ત્યારે
કેટલાંક
કુટુંબના
વડીલોએ
જુના
સ્થાને
મંદિર
ફરી
બાંધવા
માટે
સ્વેચ્છાએ
દાન
આપ્યાં,
68
પ્રત્યેક
વ્યકિતએ
પોતાની
યથા
શકિત
પ્રમાણે
બાંધકામ
માટે
આપ્યુ.
500
કિલો
સોનું;
3,000
કિલોચાંદી
અને
યાજકો
માટે
100
પોશાકો
આપ્યા.
69
યાજકો,
લેવીઓ
તથા
બીજા
કેટલાક
લોકો
યરૂશાલેમમાં
તથા
નજીકના
ગામોમાં
વસ્યા.
ગવૈયાઓ,
દ્વારપાળો
અને
મંદિરના
સેવકો
અને
બાકી
બચેલાં
ઇસ્રાએલીઓ
પોતાના
નગરમા
વસ્યા.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References