પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
1 કાળવ્રત્તાંત 7
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Notes
No Verse Added
History
1 કાળવ્રત્તાંત 7:0 (10 53 pm)
અમારા વિશે
Contact Us
1 કાળવ્રત્તાંત 7
1
ઇસ્સાખારના
પુત્રો:
તોલા,
પૂઆહ,
યાશૂબ
તથા
શિમ્રોન
એ
ચાર.
2
તોલાના
પુત્રો:
ઉઝઝી,
રફાયા,
યરીએલ,
યાહમાય,
યિબ્સામ
અને
શમુએલ
હતા,
તેઓ
પોત
પોતાના
કુટુંબોના
આગેવાનો
હતા.
દાઉદ
રાજાના
સમયમાં
આ
કુટુંબોમાંના
22,600
પુરુષો
શૂરવીર
યોદ્વાઓ
હતા.
3
ઉઝઝીનો
પુત્ર
યિઝાહયા
હતો.
યિઝાહયાના
પુત્રો:
મિખાએલ,
ઓબાધા,
યોએલ
અને
યિશ્શીયા
હતા,
આ
બધાં
પાંચેય
તેમના
કુટુંબોના
આગેવાનો
હતા.
4
દાઉદ
રાજાના
સમયમાં
તેઓનાં
કુટુંબોમાંથી
36,000
યોદ્વાઓ
સૈન્યમાં
હતા;
કારણ
કે,
આ
પાંચ
આગેવાનોને
ઘણી
પત્નીઓ
હતી
અને
ઘણાં
પુત્રો
હતા.
5
ઇસ્સાખારના
કુલસમૂહના
સર્વ
કુટુંબોમાંથી
યુદ્ધને
માટે
ઉપલબ્ધ
એવા
પુરુષોની
સંખ્યા
87,000
હતી,
તેઓ
શૂરવીર
યોદ્ધાઓ
હતા,
તેઓનાં
નામ
વંશાવળીમાં
સામેલ
કરેલાં
છે.
6
બિન્યામીનના
ત્રણ
પુત્રો
હતા:
બેલા,
બેખેર
અને
યદીઅએલ.
7
બેલાના
પુત્રો:
એસ્બોન,
ઉઝઝી,
ઉઝઝીએલ,
યરીમોથ
અને
ઇરી.
આ
પાંચ
શૂરવીર
યોદ્વાઓ
કુટુંબોના
આગેવાનો
હતા
અને
તેઓના
સૈન્યની
સંખ્યા
22,034
હતી.
8
બેખેરના
પુત્રો:
ઝમીરાહ,
યોઆશ,
અલીએઝેર,
એલ્યોએનાય,
ઓમ્રી,
યરેમોથ,
અબિયા,
અનાથોથ
તથા
આલેમેથ.
એ
સર્વ
બેખેરના
પુત્રો.
9
તેઓની
વંશાવળી
પ્રમાણે
તથા
પેઢીઓ
પ્રમાણે
તેમની
ગણતરી
કરતાં
તેઓ
20,200
પરાક્રમી
ને
શૂરવીર
પુરુષો,
પોતાના
પિતૃઓનાં
કુટુંબોના
સરદારો
હતા.
10
યદીઅએલનો
પુત્ર
બિલ્હાન,
બિલ્હાનના
પુત્રો:
યેઉશ,
બિન્યામીન,
એહૂદ,
કનાઅનાહ,
ઝેથાન,
તાશીર્શ
તથા
અહીશાહાર.
11
એ
સર્વ
યદીઅએલના
પુત્રો
હતા,
તેઓના
પિતૃઓનાં
કુટુંબોના
સરદારો,
17,200
પરાક્રમી
ને
શૂરવીર
પુરુષો
હતા
કે,
જેઓ
લડાઈ
વખતે
સૈન્યમાં
જવાને
લાયક
હતા.
12
ઇરના
પુત્રો:
હુપ્પીમ
તથા
શુપ્પીમ;
અને
આહેરનો
પુત્ર
હુશીમ
હતો.
13
નફતાલીના
પુત્રો:
યાહસીએલ,
ગુની,
યેસેર
તથા
શાલ્લૂમ;
તેઓની
માતા
બિલ્હાહ
હતી.
14
મનાશ્શાના
વંશજો:
અરામી
ઉપપત્નીને
પેટે
તેને
આસ્રીએલ
જન્મ્યો
અને
ગિલયાદના
પિતા
માખીરને
પણ
જન્મ
તેણે
જ
આપ્યો.
15
માખીર
હુપ્પીમ
તેમ
જ
શુપ્પીમ
માટે
બે
પત્નીઓ
લાવ્યો,
એની
બહેનનું
નામ
માઅખાહ
હતું.
બીજા
પુત્રનું
નામ
સલોફહાદ
હતુ.
સલોફહાદને
ફકત
પુત્રીઓ
જ
થઈ.
16
માખીરની
પત્ની
માઅખાહને
પુત્ર
થયો;
તેણે
તેનું
નામ
પેરેશ
પાડયું.
તેના
ભાઈનું
નામ
શેરેશ
હતું;
તેના
પુત્રો
ઉલામ
તથા
રેકેમ
હતા.
17
ઉલામનો
પુત્ર
બદાન,
મનાશ્શાના
પુત્ર
માખીરના
પુત્ર
ગિલયાદના
વંશજો
હતા.
18
તેની
બહેન
હામ્મોલેખેથને
પેટે
ઇશ્હોદ,
અબીએઝેર
તથા
માહલાહ
થયા.
19
શમીદાના
પુત્રો
આહ્યાન,
શેખેમ,
લિકહી
તથા
અનીઆમ
હતા.
20
એફ્રાઈમના
વંશજો:
એફ્રાઇમનો
પુત્ર
શૂથેલાહ
હતો;
એનો
પુત્ર
બેરેદ,
એનો
પુત્ર
તાહાથ,
એનો
પુત્ર
એલઆદાહ,
એનો
પુત્ર
તાહાથ,
21
એનો
પુત્ર
ઝાબાદ,
એના
પુત્રો:
શૂથેલાહ,
એસેર
તથા
એલઆદ,
તેમના
દેશના
મૂળ
રહેવાસી
ઓને
ગાથના
પુરુષોએ
મારી
નાખ્યા,
કારણ
કે
તેઓેનાં
ઢોરઢાંખરને
લઈ
જવા
માટે
તેઓ
ઊતરી
આવ્યા
હતા.
22
તેઓના
પિતા
એફ્રાઈમે
ઘણા
દિવસો
સુધી
શોક
કર્યો,
ને
તેના
ભાઈઓ
તેને
સાંત્વના
આપવા
આવ્યા.
23
પછી
તેની
પત્ની
ગર્ભવતી
બની,
ને
તેણે
પુત્રને
જન્મ
આપ્યો,
ને
તેણે
તેનું
નામ
બરીઆહ
(ભાગ્યહીન)
પાડયું,
કારણ
કે
તેના
કુટુંબની
દુર્દશા
થઈ
હતી.
24
તેને
શેઅરાહ
નામની
એક
પુત્રી
હતી.
તેણે
નીચેનું
તથા
ઉપરનું
બેથ-હોરોન
તથા
ઉઝઝેન-શેઅરાહ
બાંધ્યાં.
25
એફ્રાહિમનો
પુત્ર
રેફા
હતો,
રેફાનો
પુત્ર
રેશેફ
હતો,
અને
રેશેફનો
પુત્ર
તેલાહ
હતો,
અને
પુત્ર
તાહાન
હતો;
26
એનો
પુત્ર
લાઅદાન,
એનો
પુત્ર
આમ્મીહૂદ;
એનો
પુત્ર
અલીશામા;
27
એનો
પુત્ર
નૂન,
ને
એનો
પુત્ર
યહોશુઆ
હતો.
28
તેઓનાં
વતન
તથા
તેઓનાં
રહેઠાણ
બેથેલ
તથા
તેના
કસબાઓ
હતઁા,
ને
પૂર્વ
તરફ
નાઅરાન,
પશ્ચિમ
તરફ
ગેઝેર
તથા
તેના
કસબાઓ;
વળી
શખેમને
તેના
કસબાઓ
અને
અઝઝાહ
તથા
તેના
કસબાઓ
સુધી
હતા;
29
અને
તેનો
પુત્ર
રેફાહ
હતો
અને
બેથશઆન
તથા
તેના
કસબાઓ,
તાઅનાખ
તથા
તેના
કસબાઓ
ત્યાં
હતા.
મગિદૃો
તથા
તેના
કસબાઓ,
દોર
તથા
તેના
કસબાઓ
મનાશ્શાના
વંશજોના
હતા.
આ
બધી
જગ્યાઓ
પર
ઇસ્રાએલના
પુત્ર
યૂસફના
વંશજો
રહેતાં
હતા.
30
આશેરના
પુત્રો:
યિમ્નાહ,
યિશ્વાહ,
યિશ્ચી,
બરીઆહ,
તેમની
બહેન
સેરાહ.
31
બરીઆના
પુત્રો:
હેબેર
અને
માલ્કીએલ
જે
બિઝાઈથનો
પિતા
હતો.
32
હેબેરના
પુત્રો:
યાફલેટ,
શોમેર,
હોથામ,
તેમની
બહેન
શૂઆ
હતી.
33
યાફલેટના
પુત્રો:
પાસાખ,
બિમ્હાલ
અને
આશ્વાથ.
34
શેમેરના
પુત્રો:
અહી,
રોહગાહ,
યહુબ્બાહ
અને
અરામ,
35
તેના
ભાઈ
હેલેમના
પુત્રો:
સોફાહ,
યિમ્ના,
શેલેશ
અને
આમાલ,
36
સોફાહના
પુત્રો:
સૂઆહ,
હાનેફેર,
શૂઆલ,
બેરી,
યિમ્રાહ.
37
બેસેર,
હોદ,
શામ્મા,
શિલ્શાહ,
યિથ્ાન
તથા
બએરા,
38
યેથેરના
પુત્રો:
યફુન્નેહ,
પિસ્પાહ,
તથા
અરા.
39
ઉલ્લાના
પુત્રો:
આરાહ,
હાન્નીએલ
તથા
રિસ્યા.
40
એ
બધા
આશેરના
વંશજો
હતા;
તેઓ
પોતાના
પિતૃઓનાં
કુટુંબોના
ચૂઁટી
કાઢેલા
સરદારો
તથા
પરાક્રમી
ને
શૂરવીર
પુરુષો
હતા;
અને
વંશાવળી
મુજબ
યુદ્વના
કામ
માટેની
તેઓની
ગણતરી
કરતાં
તેઓ
26,000
પુરુષો
હતા.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References