પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
1 કાળવ્રત્તાંત 5
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Notes
No Verse Added
History
1 કાળવ્રત્તાંત 5:0 (10 54 pm)
અમારા વિશે
Contact Us
1 કાળવ્રત્તાંત 5
1
ઇસ્રાએલનો
જયેષ્ઠ
પુત્ર
રૂબેન
હતો,
પણ
તેણે
પોતાના
પિતાની
એક
પત્ની
સાથે
મેળાપ
કરી
પિતાનું
અપમાન
કર્યુ
હતું,
તેથી
તેનો
જયેષ્ઠપણાનો
હક્ક
તેના
ભાઈ
યૂસફને
આપવામાં
આવ્યો
હતો.
2
પોતાના
ભાઈઓ
કરતાં
યહૂદા
વધુ
બળવાન
નીવડયો,
કારણ
તેના
વંશમાંથી
એક
રાજા
થયો
હતો,
પણ
યૂસફને
મોટા
પુત્રનો
હક્ક
મળ્યો
હતો.
3
ઇસ્રાએલના
જયેષ્ઠપુત્ર
રૂબેનના
પુત્રો:
હનોખ,
પાલ્લુ,
હેસ્રોન
તથા
કામીર્.
4
યોએલના
વંશજો:
તેનો
પુત્ર
શમાયા,
તેનો
પુત્ર
ગોગ,
તેનો
પુત્ર
શિમઈ;
5
તેનો
પુત્ર
મીખાહ,
તેનો
પુત્ર
રઆયા,
તેનો
પુત્ર
બઆલ;
6
તેનો
પુત્ર
બએરાહ,
જેને
આશ્શૂરનો
રાજા,
તિગ્લાથ-પિલ્નેસેર
બંદીવાન
કરીને
લઈ
ગયો
હતો;
તે
રૂબેનીઓના
કુલસમૂહના
સરદાર
હતા.
7
તેઓની
પેઢીઓની
વંશાવળી
ગણાઈ,
ત્યારે
તેઓનાં
કુલસમૂહો
પ્રમાણે
તેના
ભાઈઓ
આ
હતા:
એટલે
મુખ્ય
યેઈએલ,
પછી
ઝખાર્યા.
8
યોએલના
પુત્ર
શેમાના
પુત્ર
આઝાઝનો
પુત્ર
બેલા,
જેઓ
અરોએરમાં
છેક
નબો
તથા
બઆલમેઓને
લગી
રહેતા
હતા.
9
તેઓ,
અરણ્યના
પૂર્વ
છેડાથી
તે
છેક
ફ્રાત
નદી
સુધી
વસેલા
હતા
કારણ
કે
ગિલયાદ
દેશમાં
તેઓ
પાસે
ઢોરોની
સંખ્યા
બહુ
મોટી
હતી.
10
શાઉલ
રાજાના
સમયમાં
તેઓએ
યુદ્વમાં
હાગ્રીઓને
હરાવ્યા
અને
તેઓ
ગિલયાદની
પૂર્વ
બાજુએ
તેમના
તંબૂ
તાણીને
વસ્યા.
11
ગાદના
કુલસમૂહો
તેઓની
સામી
બાજુએ
આવેલા
બાશાન
દેશમાં
સાલખાહ
સુધી
વસતા
હતા.
12
યોએલ
જેષ્ઠ
હતો,
બીજો
શાફામ,
અને
ત્યાર
પછી
યાનાઈ,
અને
શાફાટ
બાશાનમાં
હતા.
13
તેઓના
ભાઇઓ
મિખાયેલ,
મશુલ્લામ,
શેબા,
યોરાય,
યાકાન,
ઝીઆ
અને
એબેર,
એ
કુલ
સાત
હતા.
14
બૂઝના
વંશજો
હતા:
યાહદો,
તેનો
પુત્ર
યશીશાય,
તેનો
પુત્ર
મિખાયેલ,
તેનો
પુત્ર
ગિલયાદ,
તેનો
પુત્ર
યારોઆહ,
તેનો
પુત્ર
હૂરી,
તેનો
પુત્ર
અબીહાઈલ,
15
ગૂનીના
પુત્ર
આબ્દીએલનો
પુત્ર
અહીં
તેના
કુલનો
આગેવાન
હતો.
16
આ
કુટુંબ-કુલ
બાશાનના
પ્રદેશમાં
આવેલા
ગિલયાદમાં,
તેના
નાના
ગામડાં
ઓમાં,
તથા
શારોનનાઁ
સર્વ
ગૌચરોમાં
વસતા
હતા.
17
યહૂદિયાના
રાજા
યોથામના
સમયમાં
તથા
ઇસ્રાએલના
રાજા
યરોબઆમના
સમયમાં
તેઓ
સર્વ
ગાદના
કુટુંબના
ઇતિહાસમાં
નોંધાયા
હતા.
18
રૂબેનના
પુત્રો,
ગાદીઓ,
તથા
મનાશ્શાનું
અધુંર્
કુલસમૂહ,
તેઓમાં
ઢાલ
તથા
તરવાર
બાંધી
શકે
એવા,
ધનુવિર્દ્યા
જાણનારા,
યુદ્ધકુશળ,
યુદ્ધમાં
જઈ
શકે
એવા
શૂરવીર
પુરુષો
44,760
હતા.
19
તેઓએ
હાગ્રીઓની,
યટૂરની,
નાફીશની
તથા
નોદાબની
સાથે
યુદ્ધ
કર્યુ.
20
તેઓએ
યુદ્ધમાં
દેવને
વિનંતી
કરી;
કારણ
કે
તેઓ
તેમના
પર
શ્રદ્ધા
રાખતા
હતા;
તેથી
તેઓની
વિરૂદ્ધ
તેઓને
દેવની
સહાય
મળવાથી
હાગ્રીઓ
તથા
જે
સર્વ
તેઓની
સાથે
હતા,
તેઓ
તેઓથી
હારી
ગયા.
21
તેઓએ
લૂંટમાં
50,000
ઊંટ,
2,50,000
ઘેટાં,
2,000
ગધેડાં
અને
1,00,000
બંદીવાનો
કબજે
કર્યા.
22
તેઓમાંના
ઘણા
તો
માર્યા
ગયા
હતા,
કેમ
કે
તે
યુદ્ધ
દેવનું
હતું.
તેઓ
એમની
જગ્યાએ
બંદીવાસ
થતાં
સુધી
વસ્યા.
23
મનાશ્શાનું
અર્ધ
કુલસમૂહ
બાશાનથી
બઆલ-હેમોર્ન,
સનીર
અને
હેમોર્ન
પર્વત
સુધીના
વિસ્તારમાં
ફેલાઇ
ગયું
હતું.
તેઓની
સંખ્યા
બહુ
જ
મોટી
હતી.
24
તેઓના
સરદારો
આ
હતા:
એફેર,
યિશઈ,
અલીએલ,
આઝીએલ,
યમિર્યા,
હોદાવ્યા,
તથા
યાહદીએલ;
એ
પરાક્રમી
શૂરવીરો
તથા
નામાંકિત
પુરુષો
પોતપોતાના
કુલના
સરદારો
હતા.
25
તેઓએ
પોતાના
પિતૃઓના
દેવ
વિરૂદ્ધ
પાપ
કર્યુ,
તેઓની
આગળથી
દેશના
જે
લોકોનો
વિનાશ
દેવે
કર્યો
હતો,
તેઓના
દેવોની
ઉપાસના
કરીને
તેઓ
ધર્મષ્ટ
થયા.
26
ઇસ્રાએલના
દેવ
આશ્શૂરના
રાજા
પૂલનું
તથા
આશ્શૂરના
રાજા
તિલ્ગાથ-પિલ્નેસેરનું
મન
ઉશ્કેર્યું,
તેથી
તેણે
તેઓને,
એટલે
રૂબેનીઓને,
ગાદીઓને
તથા
મનાશ્શાના
અર્ધકુલસમૂહને,
પકડી
લઈ
જઈને
તેઓને
હલાહ;
હાબોર,
હારામ
અને
ગોઝાન
નદીને
કાંઠે
લાવીને
વસાવ્યા;
ત્યાં
આજપર્યત
તેઓ
રહે
છે.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References