પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
1 કાળવ્રત્તાંત 15
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
1 કાળવ્રત્તાંત 15:0 (10 54 pm)
અમારા વિશે
Contact Us
1 કાળવ્રત્તાંત 15
1
યરૂશાલેમમાં
દાઉદે
દાઉદનગરમાં
પોતાના
માટે
આવાસ
બાંધ્યા
અને
‘દેવના
કોશ’
માટે
નવો
મંડપ
બંધાવ્યો.
2
ત્યારપછી
તેણે
કહ્યું,
“ફકત
લેવીઓએ
જ
દેવનો
કોશ
ઊંચકવો.
કારણકે
તેમનો
કોશ
ઊંચકવા
માટે
તથા
તેમની
સેવા
કરવા
માટે
યહોવાએ
તેઓને
પસંદ
કર્યા
છે.”
3
તેથી
યહોવાના
કોશને
માટે
યરૂશાલેમમાં
તૈયાર
કરેલી
જગ્યાએ
તેને
લઇ
જવા
માટે
તેણે
સર્વ
ઇસ્રાએલીઓને
ભેગા
કર્યા.
4
વળી
તેણે
હારુનના
વંશજોને
તથા
લેવીઓને
પણ
ભેગા
કર્યા.
5
કહાથના
કુલમાંથી
ઉરીએલની
આગેવાની
હેઠળ
તેના
120
કુટુંબીઓ,
6
મરારીના
કુલસમૂહમાંથી
અસાયાની
આગેવાની
હેઠળ
તેના
220
માણસો
હતા.
7
ગેશોર્મના
કુલસમૂહમાં
મુખ્ય
યોએલ,
તથા
તેના
ભાઇઓ
130;
8
અલીસાફાનના
કુલસમૂહમાંથી
શમાયાની
આગેવાની
હેઠળ
તેના
200
કુટુંબીઓ.
9
હેબ્રોનના
કુલસમૂહમાંથી
અલીએલની
આગેવાની
હેઠળ
તેના
80
કુટુંબીઓ;
10
અને
ઉઝઝીએલના
કુલમાંથી
આમ્મીનાદાબની
આગેવાની
હેઠળ
તેના
112
કુટુંબીઓ
આવ્યા.
11
ત્યારબાદ
દાઉદે
યાજકો
સાદોક
અને
અબ્યાથારને
તથા
લેવી
આગેવાનો
ઉરીએલ,
યસાયા,
યોએલ,
શમાયા,
અલીએલ,
અને
આમ્મીનાદાબને
તેડાવ્યા.
12
અને
કહ્યું,
“તમે
લેવી
વંશના
કુલસમૂહોના
આગેવાનો
છો.
તમે
અને
તમારા
કુટુંબીઓ
તમારી
જાતને
પવિત્ર
કરીને
ઇસ્રાએલના
દેવ
યહોવાના
કોશને
મેં
તેને
માટે
તૈયાર
કરેલા
મંડપમાં
લઇ
આવજો.
13
તમે
પહેલી
વખતે
ઉપાડ્યો
નહિ
માટે
યહોવા
આપણા
દેવ
આપણા
પર
ક્રોધે
ભરાયા,
કારણ
આપણે
તેની
સૂચના
પ્રમાણે
તેને
પકડયો
નહોતો.”
14
તેથી
યાજકોએ
અને
લેવીઓએ
ઇસ્રાએલના
દેવ
યહોવાના
કોશને
લઇ
આવવા
માટે
પોતાની
જાતને
પવિત્ર
કરી.
15
યહોવાએ
મૂસાને
આજ્ઞા
આપી
હતી
તે
પ્રમાણે
લેવીઓએ
દેવના
કોશના
દાંડા
પોતાના
ખભા
પર
મૂકીને
તેને
ઊંચક્યો.
16
પછી
દાઉદે
લેવીઓના
આગેવાનોને
તેમના
અમુક
કુટુંબીઓની
વીણા,
સિતાર,
અને
ઝાંઝ
વગાડી
આનંદના
ગીતો
મોટે
સ્વરે
ગાવા
માટે
નિમણૂક
કરવા
કહ્યું.
17
આથી
લેવીઓએ
નીચેના
સંગીતકારોની
નિંમણૂક
કરી;
હેમાન-
યોએલનો
પૂત્ર,
આસાફ-
બેરેખ્યાનો
પુત્ર
અને
મરારીના
કુટુંબમાંથી
કૂશાયાનો
પુત્ર
એથાન.
18
તથા
તેઓના
મદદનીશ
તરીકે
પસંદ
થયેલાઓની
યાદી:
ઝખાર્યા,
બની,
યઅઝીએલ,
શમીરામોથ,
અહીએલ,
ઉન્ની,
અલીઆબ,
બનાયા,
માઅસેયા,
માત્તિથ્યા,
અલીફલેહૂ,
મિકનેયા,
અને
દ્વારપાળો
ઓબેદ-અદોમ
ને
યેઇએલ.
19
આ
સંગીતકારોમાંથી
હેમાન,
આસાફ
અને
એથાને
કાંસાનાં
ઝાંઝ
વગાડવાના
હતા;
20
ઝખાર્યા
અઝીએલ,
શમીરામોથ,
યહીએલ,
ઉન્ની,
અલીઆબ,
માઅસેયા
અને
બનાયાએ
“આલામોથ”ના
સૂર
પ્રમાણે
વીણા
વગાડવાની
હતી;
21
અને
માત્તિથ્યા,
અલીફલેહૂ
મિકનેયા,
ઓબેદ-
અદોમ,
યેહિએલ
અને
અઝાઝયાએ
“સેંમીનીથ”
ના
સૂર
પ્રમાણે
સિતાર
વગાડવાની
હતી.
22
લેવીઓનો
એક
આગેવાન
કનાન્યા
રાગરાગણીની
તાલીમ
આપતો
હતો
અને
ગવૈયાનો
ઉસ્તાદ
હતો;
તેથી
તેને
આ
બધાનો
ઉપરી
નિમવામાં
આવ્યો.
23
બેરખ્યા
એલ્કાનાહને
કોશના
દ્વારપાળ
તરીકે
સેવા
આપવાની
હતી.
24
અને
યાજકો,
શબાન્યા,
યોશાફાટ,
નથાનએલ,
અમાસાઇ,
ઝખાર્યા,
બનાયાર
અને
અલીએઝેરને
દેવના
કોશ
સમક્ષ
ચાંદીના
રણશિંગા
વગાડવાના
હતા
અને
ઓબેદ-અદોમ
અને
યહિયાએ
પણ
કોશના
દ્વારપાળ
તરીકે
સેવા
આપવાની
હતી.
25
દાઉદ,
ઇસ્રાએલના
વડીલો
અને
સૈન્યના
ઉચ્ચ
અમલદારો
ઓબેદ-અદોમના
ઘરમાંથી
યહોવાના
કરાર
કોશને
બહુ
આનંદ
અને
ઉલ્લાસ
સાથે
યરૂશાલેમ
લઇ
આવવા
માટે
ગયા.
26
યહોવાના
કરારકોશ
ઊંચકનારા
લેવીઓને
જ્યારે
દેવે
સહાય
કરી
ત્યારે
તેઓએ
તેને
સાત
બળદો
તથા
સાત
ઘેટાનું
અર્પણ
કર્યું.
27
કોશ
ઊંચકનારા
સર્વ
લેવીઓ,
ગાયકગણના
સભ્યો
અને
ગાયકગણના
આગેવાન
કનાન્યાએ
શણના
ઝભ્ભા
પહેર્યા
હતા.
દાઉદે
પણ
શણનો
એફોદ
પહેર્યો
હતો.
28
આમ
સર્વ
ઇસ્રાએલી
લોકો
હર્ષનાદ
કરતા,
શરણાઇ
રણશિંગડા,
ઝાંઝ,
સિતાર,
વીણા
વગાડી
મોટી
ગર્જના
કરતા
કરતા
યહોવાના
કરારકોશ
લઇ
આવ્યા.
29
જ્યારે
કરારકોશ
દાઉદનગરમાં
લાવવામાં
આવ્યો
ત્યારે
શાઉલની
પુત્રી
મીખાલે
બારીમાંથી
જોયું,
તો
રાજા
દાઉદ
આનંદમાં
આવીને
નાચતો
હતો.
અને
એ
જોઇને
તેના
દિલમાં
રાજા
પ્રત્યે
ધૃણા
થઇ.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References