રોમનોને પત્ર 5 : 1 (IRVGU)
વિશ્વાસદ્વારા ઈશ્વર સાથે મિલાપ આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21